Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

મોટી ટાંકી ચોક પાસે આવારા તત્‍વો દુકાનમાં તોડફોડ કરતા વિડીયો વાયરલ

રાજકોટ : સદર બજાર મોટી ટાંકી ચોકમાં આવેલી યુ બ્રોડબેન્‍ડ નામની દુકાનમાં આવારા તત્‍વો દુકાનમાં ઘુસી પૈસા બાબતે ઝઘડો કરી તોડફોડ કરતા દ્રશ્‍યો દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા આ વિડીયો સોશ્‍યલ મીડીયામાં વાયરલ થતા આ મામલે પ્ર.નગર પોલીસ મથકમાં દુકાનદારે ફરીયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.

(4:51 pm IST)