Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ક્રિકેટ વર્લ્ડ કપના મેચો રાજકોટને મળે તેવા ઉજળા સંજોગો: 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વર્લ્ડકપ માટેના શોર્ટ લિસ્ટ થયેલ શહેરોમાં રાજકોટનો સમાવેશ

નવેમ્બરના અંતમાં ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે :રાજકોટને એક મેચ મળશે કે વધારે મેચ મળશે? ટૂંક સમયમાં થશે નિર્ણય

અમદાવાદ : ક્રિકેટ વર્લ્ડ કપના મેચો રાજકોટને મળે તેવા ઉજળા સંજોગો છે 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વર્લ્ડકપ માટેના શોર્ટ લિસ્ટ થયેલા શહેરોમાં રાજકોટનો સમાવેશ કરાયો છે,  નવેમ્બરના અંતમાં  ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.રાજકોટને એક મેચ મળશે કે વધારે મેચ મળશે? કે કેમ આ અંગે ટૂંક સમયમાં નિર્ણય થશે

(11:56 pm IST)