Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

રેસકોર્ષ પરિવાર દ્વારા પાટીલનું બહુમાન

પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ રાજકોટ પધારતા રેસકોર્ષ પરિવારના પ્રમુખ અને વોર્ડ નં. ર ના પૂર્વ બીજેપી પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહીલ દ્વારા અભિવાદન કરાયુ હતુ. રેસકોર્ષ પાર્કમાં હાથ ધરાતી પ્રવૃત્તિઓથી તેમને માહીતગાર કરેલ.

(2:56 pm IST)