Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

વાહ કયા જોડી હે...

રાજકોટઃ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર. પાટીલના રાજકોટમાં આગમનને પગલે શહેર ભાજપના આગેવાનો વ્યસ્ત છે. આ સમયે થોડી હળવી પળો પણ માળી લેતા હોય છે. બુલેટ ઉપર હાથ અજમાવતા પ્રદેશ ભાજપ અગ્રણી  શ્રી નીતિનભાઈ ભારદ્વાજ સાથે ખભ્ભે ખભ્ભા મીલાવતા શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી પણ દ્રષ્ટિગોચર થાય છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:01 pm IST)