Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

પૂર્વ મેયર જનકભાઈ કોટક દ્વારા સી.આર.પાટીલનું સન્માન

રાજકોટઃ પૂર્વ મેયર જનકભાઈ કોટક દ્વારા આજે સાંજે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનું સન્માન કરનાર છે. ઉલ્લેખનિય છે કે જનકભાઈ છેલ્લા ૪૦ વર્ષથી કોર્પોરેટર તરીકે સેવા આપી ચુકયા છે અને હાલમાં પ્રદેશ ભાજપના સભ્ય છે. ગઈકાલે અભિવાદન સમારંભ કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા. જનકભાઈ કોટક મો.૯૯૭૯૯ ૫૦૨૫૬

(3:51 pm IST)