Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

વોર્ડ નં. ૧૦માં ઉમાપાર્કમાં પેવીંગ બ્લોક

 વિધાનસભા-૬૯ના ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ગ્રાન્ટમાંથી વોર્ડ નં. ૧૦ માં યુની. રોડ પર આવેલ ઉમાપાર્કમાં પેવીંગ બ્લોકના કામનું ખાત મુહુર્ત શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે કરાયું હતું. વોર્ડ નં. ૧૦ માં યુની. રોડ પર આવેલ ઉમાપાર્ક ખાતે પેવીંગ બ્લોકના ખાત મુહુર્ત પ્રસંગે પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, કોર્પોરેટર ચેતનભાઇ સુરેજા, જયોત્સનાબેન ટીલાળા, રાજેશ્રીબેન ડોડીયા, શહેર ઉપપ્રમુખ પરેશભાઇ હુંબલ, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, પરેશભાઇ તન્ના, શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન સંગીતાબેન છાયા, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, નીતાબેન વઘાસીયા, ભાજપ અગ્રણીઓ મહેન્દ્રસિંહ ચુડાસમા, મનીષ ડેડકીયા, ધર્મેન્દ્રભાઇ ભગત, મહેશભાઇ ચૌહાણ, ગીરીરાજસિંહ જાડેજા, હિંમતસિંહ ડોડીયા, મહિલા મોરચાના પ્રમુખ વીણાબેન મહેતા, સંગીતાબેન ચૌહાણ, મયુરીબેન ભાલારા, તરૂબેન શેઠ, ભાવનાબેન સોજીત્રા, તથા ઉમાપાર્કના સ્થાનીક રહીશો એમ. કે. લાડાણી, અશ્વિન મારવણીયા, રસિકભાઇ ભલાણી, સંતોકીભાઇ, મોહીતભાઇ ધડુક, ભરતભાઇ વેગડા, અમીતભાઇ પટેલ, હંસાબેન ભાણવડીયા, જુલીબેન મારવણીયા, કિંજલબેન ધડુક, અંજુબેન વેગડા, ફેનાબેન પટેલ વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(4:00 pm IST)