Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

સ્પોર્ટસ કાર્નીવલમાં આગવુ પરફોર્મન્સ

સાંઇરામ દવેની નચિકેતા  સ્કુલીંગ સીસ્ટમના વિદ્યાર્થીઓએ ગુજરાત  ખાતે ૩૬ મી નેશનલ ગેમ્સના આયોજનના ભાગ રૂપે રાજકોટ મહાનગર પાલીકા દ્વારા સ્પોર્ટસ કાનિર્વલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ  દ્વારા દેશભકિતનું બાલ ભગત પરનું એક અનોખુ નાટક, સ્કેટીંગ ડાન્સ તેમજ પીરામીડ જેવી વિવિધ કૃતિઓ રજુ કરી જોનારાને મંત્રમુગ્ધ કર્યા હતા. મ્યુ. કમિશ્નર શ્રી અમીત અરોરા તેમજ નચિકેતા સ્કુલીંગ સીસ્ટમના કેમ્પસ ડીરેકટર અમીત દવેએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા.

(4:01 pm IST)