Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ગ્રામીણ કોમ્‍પ્‍યુટર ઓપરેટરોના ધરણા

રાજકોટ : રાજ્‍યભરમાં વી.સી.ઇ. (ગ્રામીણ કોમ્‍પ્‍યુટર ઓપરેટરો)ની વિવિધ માંગણીઓ સબબ સરકાર સામે આંદોલન ચાલી રહ્યું છે. આજે વિધાનસભા સત્રના પ્રારંભે ગાંધીનગર સત્‍યાગ્રહ છાવણી ખાતે વી.સ.ઇ. યુનિયન દ્વારા સૂત્રોચાર સાથે દેખાવો કરવામાં આવેલ તે પ્રસંગની તસ્‍વીર.

(4:15 pm IST)