Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

શહેર કોંગ્રેસ અનુ.જાતિ વિભાગની નવી ટીમ જાહેર

પ્રમુખ નરેશભાઇ સાગઠીયાના નેતૃત્‍વમાં સંગઠન મજબુત બનાવી મોંઘવારી સામે મોરચો માંડવા ઘડાયુ આયોજન

રાજકોટ તા. ૨૧ : રાજકોટ શહેર કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગના પ્રમુખ પદે નરેશભાઇ સાગઠીયાની વરણી થયા બાદ તેઓએ નવુ માળખુ જાહેર કરેલ છે.

જે મુજબ ઉપપ્રમુખ તરીકે પ્રવિણભાઇ હીરજીભાઇ મુછડીયા (મો.૯૮૨૪૨ ૮૪૧૧૨), રાજુભાઇ મુળજીભાઇ બગડા (મો.૯૮૨૪૮ ૨૩૮૨૨), નારણભાઇ છગનભાઇ પુરબીયા (મો.૯૮૯૮૮ ૬૯૧૩૪), હરેશભાઇ બીજલભાઇ સોલંકી (મો.૯૧૦૬૦ ૮૬૯૭૮), હરીશભાઇ લલિતભાઇ ગોહીલ (મો.૯૯૦૪૧ ૫૪૯૩૩), છત્રપાલ ડાયાભાઇ સિંધવ (મો.૭૮૭૪૫ ૦૦૦૦૨)ની વરણી કરવામાં આવેલ.

જયારે કો-ઓર્ડીનેટર તરીકે ગીરીશ વાણીયા (મો.૯૮૨૪૨ ૧૬૫૦૭), પુનભાઇ ઘેડા (મો.૯૮૨૪૨ ૯૦૭૩૯), ધવલ નરેન્‍દ્રભાઇ રાઠોડ (મો.૯૫૮૬૯ ૦૯૫૦૬), કિશોરભાઇ ડાયાભાઇ મકવાણા (મો.૯૮૨૫૭ ૩૧૭૦૯), હરેશ ખીમજીભાઇ જોષી (મો.૮૨૦૦૫ ૦૧૦૪૭), કાળુભાઇ ભીખાભાઇ સોલંકી (મો.૯૯૧૩૧ ૩૪૨૯૪)ની વરણી કરાઇ હતી.

સભ્‍યોમાં હિરાભાઇ સવજીભાઇ ચાવડા (મો.૯૦૫૪૭ ૫ર૦૬૩), અનિલભાઇ રમેશભાઇ રાઠોડ (મો.૭૨૮૩૮ ૧૬૫૧૭), રાજુભાઇ સાગઠીયા (મો.૯૧૦૪૫ ૮૦૫૦૧), કેતન વાઘેલા (મો.૭૯૮૪૮ ૬૮૨૩૩), રાકેશ અમિતભાઇ વાઘેલા (મો.૮૧૬૦૫ ૮૨૦૭૭) નો સમાવેશ કરાયેલ.

આ તકે સંગઠનને મજબુત બનાવવા તેમજ  સંવિધાન અંગે જાગૃતિ લાવવા તેમજ મોંઘવારી સામે ઘરે ઘરે જઇ અવાજ બુલંદ કરવા નવનિયુકત ટીમે ધ્રુજારો વ્‍યકત કર્યો હતો.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવી રહેલ રાજકોટ શહેર કોંગ્રેસ અનુ. જાતિ વિભાગના પ્રમુખ નરેશભાઇ સાગઠીયા (મો.૯૮૨૫૦ ૮૬૪૧૪) અને તેમની નવી ટીમ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:19 pm IST)