Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

સીંગતેલ અને કપાસીયા તેલના ડબ્બે ફરી ૧૦ રૂપિયાનો ઉછાળો

રાજકોટઃ આજે ખાદ્યતેલમાં ફરી ઉછાળો જોવા મળ્યો હતો. સીંગતેલમાં રૂ. ૧૦ના વધારા સાથે સીંગતેલ નવા ટીનના ભાવ વધીને રૂ. ૨૫૨૦થી ૨૫૫૦ થયા હતા જ્યારે કપાસીયા તેલમાં રૂ. ૧૦નો વધારો થતા વધીને રૂ. ૨૩૩૫થી ૨૩૬૦ થયા હતા.

(3:43 pm IST)