Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

બાપુનગર ખડપીઠ પાસે જાહેરમાં જૂગાર રમતાં સતિષ, લાલો અને ગોવિંદને ભક્‍તિનગર પોલીસે પકડયા

રાજકોટઃ જીલ્લા ગાર્ડન બાપુનગર ખઠપીઠ પાસે શોૈચાલય નજીક જાહેરમાં જૂગાર રમવા બેઠેલા મવડી ચોકડી શક્‍તિનગરના સતિષ જોરૂભાઇ કારેલીયા, નારાયણનગરના લાલા રાજુભાઇ મકવાણા તથા હસનવાડીના ગોવિંદ નારણભાઇ મેવડાને ભક્‍તિનગર પોલીસે પકડી લઇ રૂા. ૪૮૮૦ તથા ગંજીપાના કબ્‍જે કર્યા હતાં. પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં પેટ્રોલીંગ દરમિયાન હેડકોન્‍સ. ઉપેન્‍દ્રસિંહ જે. ઝાલા સહિતે આ દરોડો પાડયો હતો.

 

(10:46 am IST)