Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં ભારે પવન સાથે ધુમ્મ્સભર્યું વાતાવરણ : વિઝીબલીટી ખુબ જ ઓછી : સાંજથી જ વાહન ચાલકોને લાઈટો ચાલુ રાખવી પડી

dir="ltr">
રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં ભારે પવન સાથે ધુમ્મ્સભર્યું વાતાવરણ છવાયું છે, મોડે થી રસ્તાઓ પર વિઝીબલીટી ખુબ જ ઓછીજોવા મળી હતી  સાંજથી જ વાહન ચાલકોને  લાઈટો ચાલુ રાખવી પડી હતી  આ લખાઈ છે ત્યારે વાતાવરણ સૌ ધૂંધળું બન્યું છે

 
(8:10 pm IST)