Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

નેશનલ ચિલ્‍ડ્રન સાયન્‍સ સ્‍પર્ધામાં નિત્‍ય પસંદ

રાજકોટ તા.રર : લોક વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે નેશનલ ચિલ્‍ડ્રન સાયન્‍સ કોંગ્રેસની સ્‍પર્ધામાં પસંદગી પામેલ કૃતિ રાજય કક્ષામાં અને રાજય કક્ષામાંથી દેશમાં પસંદગી પામેલ પ્રોજેકટ આ વર્ષે રાષ્‍ટ્રીયકક્ષાએ આજી નદીનો અભ્‍યાસ તથા પરિસ્‍થિતિ વિજ્ઞાન માનવીની આંખે પ્રકૃતિનીએ ભુમિકા વિષયનો પ્રોજેકટ ધો.૭માં વાડી સ્‍કુલમાં અભ્‍યાસ કરતા નિત્‍ય હાપાણીની પસંદગી થઇ છે. આ માટે તેના માતૃશ્રી ડો.પલકબેનનો વિશેષ ફાળો લોક વિજ્ઞાન કેન્‍દ્ર દ્વારા નિત્‍યને શુભેચ્‍છા પાઠવવામાં આવી છે. તેમ ડો. રમેશભાઇ જે.ભાયાણી ડાયરેકટર એકેડોમીકસની યાદીમાં જણાવાયું છે.

(3:56 pm IST)