Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

પ્રજાલક્ષી બજેટનો પ્રયાસ

 મ.ન.પા.ના વર્ષ ર૦ર૧-રરના બજેટને સ્ટેન્ડીંગ કમિટીએ સુધારા-વધારા બાદ આજે મંજુરી આપી હતી. ત્યારબાદ બજેટ અંગે વિસ્તૃત વિગતો આપવા પત્રકાર પરિષદનું઼ આયોજન કરાયેલ તે વખતની તસ્વીરમાં માહિતી રજૂ કરી રહેલા ચેરમેન પુષ્કર પટેલ, દર્શાય છે. તેઓની સાથે મેયર પ્રદીપ ડવ, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, દંડક, સુરેન્દ્રસિંહવાળા, દર્શાય છે. તેમજ આ તકે ઉપસ્થિત સ્ટેન્ડીંગ કમીટીનાં સભ્ય મનિષ રાડિયા, જયમીન ઠાકર, નેહલ શુકલ, અલ્પેશ મોરઝરીયા, ચેતન સુરેજા બાબુભાઇ ઉધરેજા, નીતિન રામાણી, નયનાબેન  પેઢડિયા, ભારતીબેન પાડલિયા, ભારતીબેન પરસાણા, દુર્ગાબા જાડેજા વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:49 pm IST)