Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

કસુંબલ લોકડાયરો

રાજકોટઃ સમસ્ત મોેવૈયા(પડધરી) લેઉવા પટેલ પરિવારના રાજકોટ તેમજ અન્યત્ર વસતા લેઉવા પટેલ પરિવાર આયોજીત ચતુર્થ સ્નેહમિલન સરસ્વતી સન્માન સમારોહમાં લોકગાયક અને હાસ્ય– લોકસાહિત્યકાર કૌશિક મહેતા એન્ડ પાર્ટી(મો.૯૩૭૪૫ ૯૫૯૨૩)નો હાસ્ય લોકસાહિત્યનો કસંુબલ 'લોકડાયરો' કાર્યક્રમ યોજાયેલ હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ગોવિંદભાઇ બી.સાવલીયા(જલારામ સ્ટીલ ફર્નિચર પ્રા.લી.–સુરત) ઉદ્યોગપતિ, મુખ્ય મહેમાનો શ્રી નરેશભાઇ પટેલ(ચેરમેન, ખોડલધામ ટ્રસ્ટ) ભુપતભાઇ બોદર(પ્રમુખ રાજકોટ જીલ્લા પંચાયત), રમેશભાઇ ટીલાળા(ધારાસભ્ય) બાબુભાઇ એન.તળપદા(ઉદ્યોગપતિ–જયપુર) હાજર રહયા હતાકાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સભ્યો– કમીટી મેમ્બરો એન.વી.પટેલ–પ્રમુખ ભીખાભાઇ એમ.સુદાણી–ઉપપ્રમુખ હરિભાઇ ટી.તળપદા–મંત્રી લક્ષ્મણભાઇ પી.પટોરીયા–ખજાનચી, લાલજીભાઇ જે.સુદાણી–સહમંત્રી, કારોબારી સભ્યો હેમંતભાઇ તળપદા, રાજુભાઇ તળપદા, જેન્તીપાલ સુદાણી, હરીભાઇ સુદાણી, જયસુખભાઇ પટોરીયા, કાન્તીલાલ તળપદા, શામજીભાઇ તળપદા, અશ્વિનભાઇ તળપદા, કિરીટભાઇ મુંગરા, અરવિંદભાઇ તળપદા, રજનીભાઇ તળપદા, હરજીભાઇ બુસાએ જહેમત ઉઠાવી હતી

(3:38 pm IST)