Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

માસ્કના દંડ માટે હવે મ.ન.પા.ના ર૦૦થી વધુ કલાર્કો જોતરાશે

રાજકોટ : શહેરમાં માસ્ક નહીં પહેરનારા લોકોને દંડ ફટકારવા માટે મ્યુ.કોર્પોરેશનના ર૦૦ થી ૩૦૦ કલાર્કોને કામગીરી સુપ્રત્ર થશેઃ દરરોજ-બે-બે કલાક ફીલ્ડવર્ક કરી માસ્કનો દંડ વસુલવા ફરજ સોંપાશે

(4:11 pm IST)