Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

નાના મૌવા ચોકડી ઓવર બ્રીજનાં અ...ધ...ધ...૬પ% ઉચા ભાવનું એકજ ટેન્ડરઃ હવે રિ-ટેન્ડર

રાજકોટ : શહેરનાં ૧પ૦ ફુટ રીંગ રોડ પર નાના મૌવા ચોકડી ખાતે ૩૦ કરોડનો ઓવરબ્રીજ બનાવવા માટે માત્ર એકજ એજન્સીનું ટેન્ડર આવ્યુ તે પણ ૬પ ટકા ઉંચા ભાવનું આવતાં હવે આ બ્રીજ માટે ફરીથી રિ-ટેન્ડર કરાશેઃ રામાપીર ચોકડી ખાતેનાં બ્રીજનું ટેન્ડર સાંજે ખુલનાર હોવાનું જાણવા મળ્યું છે.

(4:12 pm IST)