Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

રાજકોટમાં મોડીસાંજથી એકધારો મેઘો મંડાયો : સતત વરસાદથી રસ્તાઓમાં પાણીની વહ્યા

સાંજે સાત વાગ્યાથી શહેરીજનોને વહાલ કરતા મેઘરાજા : સવારથી મેઘાવી માહોલ વચ્ચે સાંજે ફરી વરસાદ

રાજકોટમાં મોડીસાંજથી એકધારો મેઘો મંડાયો છે, સતત વરસાદથી રસ્તાઓમાં પાણીની વહ્યા

છે, સાંજે સાત વાગ્યાથી શહેરીજનોને મેઘરાજા વહાલ કરી રહ્યા છે,સવારથી મેઘાવી માહોલ વચ્ચે સમયાંતરે વરસાદ વરસતો રહ્યો હતો તેવામાં સાંજે ફરી વરસાદ પડ્યો હતો

 

(7:46 pm IST)