Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં એક એએસઆઈ સહિત ૯ કર્મચારીઓને ડીસીબીમાં નિમણુંક આપતાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ

રાજકોટઃ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં એક એએસઆઈ સહિત નવ નવા કર્મચારીઓને પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવએ નિમણૂક આપી છે. જેમાં ત્રણ મહિલા કોન્સ્ટેબલનો પણ સમાવેશ થાય છે. જેમની નિમણુંક થઈ છે તેમના નામ આ લિસ્ટ મુજબ છે. આગામી દિવસોમાં વધુ નિમણુંકની પણ શકયતા જણાવાઈ છે.

(5:13 pm IST)