Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

પ્રાચી રૂઘાણીનો જન્‍મદિવસ

રાજકોટઃ અહિંના જાણીતા સાગર મોટર્સના બીપીનભાઈ રૂઘાણીની પૌત્રી ચિ.પ્રાચીનો આજે ૧૦મો જન્‍મદિવસ છે. પિતા- પુનિતભાઈ (મો.૯૪૨૮૩ ૯૯૯૯૯), માતા- રીમાબેન, ભાઈ હવીશ, દાદા- બીપીનભાઈ, દાદી- પન્‍નાબેન, કાકા- સાગરભાઈ, કાકી-આરતીબેન તેમજ મામા રોનક મદલાણીએ જન્‍મદિવસના શુભાશીષ પાઠવ્‍યા છે.

 

(10:16 am IST)