Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

મનપાના ઢોર ડબ્‍બાની ગાયોમાં લમ્‍પી વાયરસની રસી તાકીદે મૂકાવોઃ રજૂઆત

રાજકોટઃ શહેરનાં ૮૦ ફુટ રોડ પર આવેલ મ્‍યુનિ.કોર્પોરેશનનાં ઢોર ડબ્‍બાની ૬૦૦ થી ૭૦૦ ગાયો આવેલી છે. આ ઢોર ડબ્‍બાની ૧૦થી ૧૫ ગાયોમાં લમ્‍પી વાયરસની અસર જોવા મળી રહી છે ત્‍યારે તાત્‍કાલીક આ ગાયોને રસી મુકાવવા કોંગી આગેવાન રણજીત મુંધવા અને ભાવેશ પટેલ દ્વારા મ્‍યુનિ.કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે.

 

(4:13 pm IST)