Gujarati News

Gujarati News

News of Saturday, 23rd July 2022

નેશનલ રોલર સ્કેટીંગ ચેમ્પીયનશીપમાં ભાગ લેશે

આગામી ઓગષ્ટ માસમાં ચંદીગઢ ખાતે યોજાનાર નેશનલ રોલર સ્કેટીંગ ચેમ્પીયનશીપ ૨૦૨૨ માં પુજા હોબી સેન્ટરના બાળકો સ્પીડ સ્કેટીંગ, રીલે રેસમાં કૌવત બતાવવા પસંદગી પામેલ છે. આ બાળકો જિલ્લા અને સ્ટેટ લેવલે સારૂ પરફોર્મન્સ બતાવી ચુકયા છે. ખ્વાબ અંતાણી ખેલ મહાકુંભમાં રાજકોટમાંથી ઍક જ બાળક તરીકે પસંદગી પામેલ અને ર ગોલ્ડ તથા ૧ સિલ્વર મેડલ મેળવેલ. આ બધા બાળકો ઘણા સમયથી પુજા હોબી સેન્ટરના દીપુ દીદી, ડો. પૂજા રાઠોડ, સંચાલિકા શ્રીમતી પુષ્પાબેન રાઠોડ પાસેથી તાલીમ લઇ રહયા છે.

 

(4:15 pm IST)