Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

નવેમ્બરમાં BPL-અત્યોંદય-NFSA કાર્ડ ધારકોને ૧ કિલો તેલ અને ખાંડ વધારાના મળશે

આગામી દિપાવલી તહેવાર અનુલક્ષીને રાજકોટ શહેર-જીલ્લાના BPL--અત્યોંદય તથા "NFSA" કાર્ડ હોલ્ડરોને વધારાના ૧ કિલો કપાસીયા તેલ અને ૧ કિલો ખાંડ રાહત દરે અપાશેઃ પ્રમાણ અને ભાવ તથા તારીખ હવે જાહેર થશેઃ રાજકોટમાં આખા સૌરાષ્ટ્રનું તેલ આવી ગયું: પુરવઠાતંત્ર દ્વારા દુકાનદારો માટે ખાસ લીફટીંગ શરૂ કરાયું.

(3:56 pm IST)