Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

શહેરના વિવિધ વિસ્‍તારમાં હોર્ડિંગ -કિઓસ્‍ક ફાળવવામાં સમાનતા રાખવા કોંગ્રેસની રજુઆત

રાજકોટ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્‍યારે સમગ્ર રાજકોટ મહાનગરપાલીકાની હદના મુખ્‍ય રોડ અને મુખ્‍ય ચોક વગેરે જેવી જગ્‍યા એ આવેલ હોર્ડિંગ-કિઓસ્‍ક ફાળવવામાં સમાન હકક મળે તે પ્રકારની વ્‍યવસ્‍થા કરવા માટે પ્રદેશ કોંગી આગેવાન મહેશ રાજપૂત સહિતના આગેવાનો દ્વારા મ્‍યુનિ. કમિશનરને રજુઆત કરી હતી.

(3:55 pm IST)