Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

વજુભાઇ વાળા સાથે મુલાકાત

ભાજપના રાષ્‍ટ્રીય પ્રવકતા સુધાંશુ ત્રિવેદીએ કર્ણાટકના પૂર્વ રાજયપાલ અને રાજકોટ ભાજપના વરિષ્‍ઠ અગ્રણી વજુભાઇ વાળા અને રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાની સાથે શુભેચ્‍છા મુલાકાત કરી હતી.

(4:27 pm IST)