Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

અધિકારીઓ - પદાધિકારીઓ દ્વારા હર્ષ સંઘવીનું સ્‍વાગત

રાજકોટ : ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આજે એકાએક રાજકોટની મુલાકાતે આવ્‍યા હતા. આ પ્રસંગે મંત્રી અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મેયર પ્રદિપ ડવ તેમજ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ અને મ્‍યુનિસિપલ કમિશ્નર શ્રી અમિત અરોરા દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતું. (તસ્‍વીરઃ અશોક બગથરીયા

 

(11:33 am IST)