Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

માં ઉમિયા જયંતિ નિમિતે નિકળેલ શોભાયાત્રાનું ભાજપ દ્વારા સ્‍વાગત

શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા શ્રી ઉમિયા માતાજીની જન્‍મ જયંતિ અંતર્ગત યોજવામાં આવેલ શોભાયાત્રા ઇન્‍દિરા સર્કલ ખાતે આવી પહોંચતા  શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્‍ય ડો. દર્શીતાબેન શાહ, મેયર ડો. પ્રદીપ ડવ, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, ડે. મેયર કંચનબેન સિધ્‍ધપુરા, સ્‍ટેન્‍ડીંગ ચેરમેન પુષ્‍કર પટેલ, સુરેન્‍દ્રસિંહ વાળા, કિરણબેન માકડીયા, કીશન ટીલવા, લલીત વાડોલીયા, ભરત શીંગાળા, પ્રફુલ કાથરોટીયા, મહેશ રાઠોડ, વિક્રમ પુજારા, રઘુભાઇ ધોળકીયા, અનિલભાઇ પારેખ, હરેશ જોષી વગેરે બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:13 pm IST)