Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

જોડીયા તારણા આજી ૪ ડેમ પાસે સેલ્ફી લેવા જતા યુવકનુ મોત

જોડીયા તારાણા ગામ પાસે આવેલા આજી-૪ ડેમ એ ધરમ ઉર્ફે કાનો રમેશભાઈ પરમાર ના યુવાન ફોટા પડાવતો હોય દરમિયાન પગ લપસી જતા ડેમમાં ડૂબી જતા મૃત્યુ થયું હતું આ બનાવને લઈ જોડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..

 

( સંજય ડાંગર ધ્રોલ)

 

(2:49 pm IST)