Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

રાજકોટના ભાવનગર રોડ પર આરએમસી ઓફિસની સામે વિપુલ તોગડિયાએ ઝેરી દવા પીધી : ગંભીર

યુવાને વ્યાજખોરોના ત્રાસથી પગલું ભર્યાની ચર્ચા: થોરાળા પોલીસ દ્વારા તપાસ શરૂ

રાજકોટ : શહેરના ભાવનગર રોડ આરએમસી ઓફિસ સામે વિપુલ જીવનભાઈ તોગડીયા (ઉ,વ,37 )( રહે રાજકોટ )એ ઝેરી દવા પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો છે,યુવાને વ્યાજખોરોના ત્રાસથી પગલું ભર્યાની ચર્ચા જાગી છે, જોકે યુવાને ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે અંગે થોરાળા પોલીસે તપાસ હાથ ધરી છે,

 

(11:02 pm IST)