Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

આજી નદીનું શુધ્‍ધીકરણ કયારે?

તંત્રીશ્રી, આજી નદીમાં હાલમાં ગાંડીવેલ, સેવાળ, કચરાથી ભરપુર છે. ગંદકી ખદબદે છે. મ્‍યુ. કોર્પો. દ્વારા આજી નદી શુધ્‍ધીકરણ યોજના બનાવેલ. પરંતુ આજદિન સુધી કોઇ કાર્યવાહી થયેલ નથી. ધારાસભ્‍યશ્રીએ આ માટે ગ્રાન્‍ટ પણ ફાળવી દીધેલ. છતા તંત્ર કામ આરંભતુ નથી. ચોમાસા પહેલા આજી નદી શુધ્‍ધ થાય તે જરૂરી છે. મહાપાલીકાનું તંત્ર ધ્‍યાન આપશે? (૧૬.૪)

- વિનોદભાઇ પોપટ

(4:12 pm IST)