Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

કાલે કિન્નર સમાજના હસ્‍તે ચકલીના માળા-પાણીના કુંડા વિતરણ

વ્‍યસનમુકિત માટે ઔષધી વિતરણઃ રેલનગર બિલ્‍ડર્સ ગ્રુપનું આયોજન

રાજકોટઃ રેલનગર બિલ્‍ડર્સ ગ્રુપ અને ‘વ્‍યસન યુકિત સમાજ' દ્વારા પક્ષીઓને પાણીના કુંડા, ચકલીઓના માળાનું કિન્નર સમાજ હસ્‍તે વિના મુલ્‍યે વિતરણ કાલે રવિવારે સવારે ૧૦ વાગ્‍યે ‘ભગવતી પ્રાઇડ', રેલનગર ખાતે યોજાશે.

કિન્નર સાંઝના મોભી કિરણદે(કિરણમાસી) તથા તેમના પરિવારના સભ્‍યો દ્વારા પાણીના કુંડ, ચકલીના માળા તેમજ વ્‍યસન મુકિત માટે ઔષધિ પ્રશાદ નિઃશુલ્‍ક આપવામાં આવશે.આ આયોજનને સફળ બનાવવા અજય વાડોલીયાઃ ૮૦૦૦૦ ૬૪૬૪૬, નીતિન વાડોલીયાઃ ૮૩૦૮૩ ૦૧૮૩૦ જહેમત ઉઠાવી રહયા છે.

(4:38 pm IST)