Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

વોર્ડ નં.૧૧માં ગોલકોઇન વિસ્‍તાર પેવર બ્‍લોકથી મઢાશેઃ કામનો પ્રારંભ

રજકોટ તા. ર૩ : શહેના વોર્ડ નં.૧૧ ના જાગૃત કોર્પોરેટર ભારતીબેન ફર્નાન્‍ડીઝભાઇ પાડલીયાની વર્ષ ર૦રર-ર૩ ની લોક ઉપયોગી ગ્રાન્‍ટમાંથી ગોલ કોઇન એપાર્ટમેન્‍ટના સાઇડ સોલ્‍ડરમાં પેવીંગ બ્‍લોક નાખવાના કામનું ખાત મુહુર્ત કરવામાં આવ્‍યું હતુ. આ પ્રસંગે સાશક પક્ષના નેતા વિનુભાઇ ધવા, વિધાન સભા-૭૧ ના ઇન્‍ચાર્જ રાજુભાઇ બોરીચા, કોર્પોરેટર ભારતીબેન પાડલીયા, પ્રજાપતિ લીલુબેન છગનભાઇ જાદવ, વિનુભાઇ સોરઠીયા, રણજીતભાઇ સાગઠીયા, વોર્ડ નં.૧૧ ના પ્રમુખ સંજયભાઇ પીપળીયા, વોર્ડ મહામંત્રીઓ સંજયભાઇ બોરીચા, હસમુખભાઇ માંકડીયા, વોર્ડ આગેવાનો મનિષભાઇ ચાવડા, પ્રવિણભાઇ પાઘડાર, ધર્મેશભાઇ સોલંકી, મહેશભાઇ પીપળીયા, રસીકભાઇ મુંગરા, ધવલભાઇ વડાલીયા, રમણીકભાઇ મણવર, મુળુભાઇ ઓડેદરા, ગીરીશભાઇ રાજપરા, વિજયભાઇ કોરાટ, અલ્‍પેશભાઇ ત્રાંબડીયા, બાવનજીભાઇ કોઠીયા, જેન્‍તીભાઇ મેઘાણી, કાનાભાઇ ભરવાડ, મયુરીબેન ભાલાળા, તથા સ્‍થાનિક આગેવાનો ધીરજલાલ કણસાગરા, રમણીકભાઇ આરદેશણા, રમણીકભાઇ જાગાણી, અરવિંદભાલ ઘેટીયા, દિનેશભાઇ ફળદુ, અમૃતલાલ સીણોજીયા, જયસુખભાઇ દલસાણીયા, મુકેશભાઇ માકડીયા, ગીરીશભાઇ મીજરોલા, દર્શીતભાઇ કોરડીયા, ચતનાબેન કણસાગરા, ગીતાબેન આરદેશણા, મધુબેન ઘેટીયા, ઉર્મિલાબેન જાગાણી, રીનાબેન મીજરોલા, મનીષાબેન માંકડીયા, અલ્‍પેશભાઇ કણસાગરા, મનજીભાઇ કાવડીયા, નિતીનભાઇ કનેરીયા, ગીરીશભઇ ફળદુ વગેરે ભાઇઓ તથા બહેનો બહોળી સંખ્‍યામાં હાજર રહ્યા હતા.

(3:28 pm IST)