Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

આજી ડેમમાં નવા નીરના વધામણા કરતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

રાજકોટ : શહેરની જીવાદોરી સમા આજી ડેમ-૧ ઓવરફલો થતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નવા નીરના વધામણા કર્યા હતાં. આ તકે અંજલીબેન રૂપાણી, મેયર પ્રદિપ ડવ, તથા પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, રાજુભાઇ ધ્રુવ નજરે  પડે છે. (તસ્વીર : અશોકભાઇ થરીયા)

(12:55 pm IST)