Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

એબીવીપીના પ્રમુખ સહિતના 'આપ'માં જોડાયા

રાજકોટઃ એબીવીપી પ્રમુખ પ્રણવભાઇ ગઢવી, રાજભાઇ લાલકીયા, કેલ્વીન ટાંક, હાર્દિકભાઇ ડાભી, ભોલુભાઇ ડાભી, નીતીશભાઇ સોની, કુલદીપભાઇ રાજપુત, ઓમભાઇ મકવાણા તેમજ હર્ષદભાઇ તેની સાથે ર૦૦ થી વધુ યુવાનો તેમજ શિક્ષણ સાથે સંકળાયેલ શિક્ષક શ્યામભાઇ દાવડા તેમજ મિત્ર મંડળ સાથે 'આપ'માં જોડાયેલા હતા. આ સર્વેને રાજકોટ શહેર પ્રમુખ શિવલાલભાઇ બારસીયા, સૌરાષ્ટ્ર પ્રવકતા મનીષભાઇ ગઢવી, ઉપપ્રમુખ દિનેશભાઇ જોશી, સંગઠન મહામંત્રી રાહુલભાઇ ભુવા, શહેર મહામંત્રી સંજયસિંહ વાઘેલા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ રશ્મીનભાઇ કાંચા, યુવા પ્રમુખ રવી માણેક વગેરેએ ખેસ ટોપ પહેરાવીને સ્વાગત કર્યું હતું.

(3:36 pm IST)