Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા કાઠીયાવાડ સમાજ દ્વારા ભાજપને સમર્થન - ટેકો જાહેર

રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રીય કડીયા કાઠીયાવાડ સમાજ- રાજકોટના આગેવાનોએ જણાવેલ કે અમારો સમાજ ભાજપની સાથે જ છે અને કાયમ ભાજપ સાથે જ રહેશે અને રાજકોટના ભાજપના ચારેય ઉમેદવારોને ટેકો જાહેર કરાયાનું શ્રી કડીયા ગુર્જર ક્ષત્રિય કાઠીયાવાડ સમાજના અધ્‍યક્ષ- ભરતભાઈ રાઠોડ, ઉપાધ્‍પાક્ષ- બાબુભાઈ ભાલીયા, પ્રમુખ- કાળુભાઈ પરમાર, ઉપપ્રમુખ- રવજીભાઈ મકવાણા (વોર્ડનં.૧૭ કોર્પોરેટર), ઉપ્રમુખ- જીતુભાઈ સોલંકી, મંત્રી જયસુખભાઈ કાચા, સહમંત્રી દિનેશભાઈ રાઠોડ, સહમંત્રી મહેશભાઈ કાચા, ખજાનચી- ચંદુભાઈ  ગરનાર (બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખ રાજકોટ શહેર), સહખજાનચી- હસમુખભાઈ ચાવડા, સહખજાનચી- મહેશભાઈ સોલંકી, તેમજ સભ્‍યો નટુભાઈ વાઘેલા (ઉપપ્રમુખ વોર્ડનં.૧૮), વીરૂભાઈ ચાવડા (વોર્ડ નં.૧૭ પ્રમુખ બક્ષીપંચ મોરચા), અરવીંદભાઈ રાઠોડ (શ્‍યામ મંદીર પ્રમુખ), હસમુખભાઈ કાચા (વોર્ડ નં.૧૬ પ્રમુખ બક્ષી પંચ મોરચા), વીનુભાઈ યાદવ, દામજીભાઈ ચોટલીયા, અતુલભાઈ મારૂ, હાર્દીકભાઈ ટાંક (યુવા ભાજપ વોર્ડ નં.૧૮ પ્રભારી), જગદીશભાઈ રાઠોડ, બાબુભાઈ રાઠોડ, સુરેશભાઈ ટાંક, કોર્પોરેટર દક્ષાબેન વાઘેલા (કોર્પોરેટર વોર્ડ નં.૧૮), ચંદુભાઈ ગરનાર (બક્ષીપંચ મોરચો રાજકોટ)એ જણાવ્‍યું હતું.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:32 pm IST)