Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

સફાઇ કામદારોનું સન્‍માન

રાજકોટ : પ્રજાસત્તાક પર્વ પ્રસંગે મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી શ્રેષ્ઠ સફાઈ કામદાર ધવલભાઈ રામજીભાઈ વાઘેલા, સીતાબેન વજુભાઈ ગોહેલ, શારદાબેન મોહનભાઈ સોલંકી, પરેશભાઈ અરવિંદભાઈ વાઘેલા, મંગુબેન ધનજીભાઈ ચૌહાણ અને અમિતભાઈ રવજીભાઈ ગોહેલનું મેયર સહિતના જુદાજુદા મહાનુભાવોના હસ્‍તે શાલ ઓઢાડી તેમજ પ્રમાણપત્ર આપી, સન્‍માન કરવામાં આવ્‍યું હતું

(3:22 pm IST)