Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારો મળી કોરોનાના ૪૪ કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના કેસનો આંક આજે ૩૦૩ થયો: વધુ એક દર્દીનું મૃત્યુ: રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારો મળી ૪૪ કેસ નોંધાયા.. સુરતમાં ૩૩, બરોડામાં ૩૦, મોરબીમાં ૧૭, જામનગરમાં ૫ કેસ: આજે ૧૪૩ સાજા થયા. સૌથી વધુ કેસો અમદાવાદમાં ૧૨૦ કોરોનાના નોંધાયા: રાજ્યમાં ૫ દર્દી વેન્ટિલેટર ઉપર છે: જ્યારે કોરોના એક્ટિવ કેસનો આંક ૧૬૯૭એ પહોંચ્યો.

   
(8:37 pm IST)