Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

રાજકોટમાં કોરોનાના આજે 30 કેસ નોંધાયા: હાલ 139 એકટીવ કેસ

રાજકોટ: આજે તા.26ના શહેરના જીલ્લા ગાર્ડન, કુંભારવાડા, એરપોર્ટ રોડ, કોઠારિયા રોડ, રૈયા રોડ, સોરઠિયા પાર્ક, નાનામવા સહિતના વિસ્તારોમાં  9 વર્ષ થી 87 વર્ષ સુધીનાં 20 પુરુષો અને 10 મહિલાઓ સહિત કુલ 30 લોકો કોરોના સંક્રમિત થયા છે. 

(8:12 pm IST)