Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

રોકડ ભરેલા થેલાનો ઘા થયો

આપઘાત કરી લેનારા ફોરેન ટ્રેડ કચેરીના જોઇન્ટ ડાયરેકટર જનરલ જવારીમલ બિશ્નોઇના ઘરમાંથી રોકડ ભરેલા થેલાનો ઘા થયા બાદ એક શખ્સ લઇને નીકળી ગયો હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.

(12:40 pm IST)