Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

કલાડીયા-પરમાર પરિવારના બાળ રોઝદારો

રાજકોટ : હાલમાં ચાલી રહેલ રમઝાન માસમાં મુસ્‍લિમો રોઝા રાખી તપસ્‍યા કરી રહ્યા છે. ત્‍યારે આ ખુશીમાં નાના-નાના બાળકો પણ સામેલ થઇ રહ્યા છે. ગઇકાલે રવિવારે ત્રીજો રોઝો હતો જે રજાના લીધે અનેક બાળકોએ રાખેલ હતો. જેમાં ઘાંચી સમાજના કલાડીયા અને પરમાર પરિવારના બાળકો રૈહાન રમઝાન કલાડીયા (ઉ.૭), માહેનૂર શકીલભાઇ બારેજીયા (ઉ.૬), અયમન અકરમ પરમાર (ઉ.પ), મોહીબ હુસૈન કરગથરા (ઉ.૮), અને કલાડીયા ઝૈનબ સદામ હુસૈન (ઉ.પ) ની તસ્‍વીરો. જેમને વડીલો મહેબુબભાઇ, શબ્‍બીરભાઇ તથા યાકુભાઇ (જંગલેશ્વર) એ મુબારક બાદ પાઠવી હતી.

(4:04 pm IST)