Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

બાળ રોઝદાર મો. શફી

રાજકોટ : રમઝાન માસ દરમિયાન મોટેરાઓ સાથે નાના-નાના બાળકો પણ રોઝા રાખી રહ્યા છે. તે પૈકી ૮ વર્ષના મોહંમદ શફી સોહિલભાઇ ચૌહાણ નામના બાળકે રોઝૂ રાખી ખુદાની બાદગી કરી હતી.

(5:35 pm IST)