Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

બાળ રોજદાર

રાજકોટઃ મુસ્‍લિમોના પવિત્ર રમઝાન માસ શરૂ થયેલ હોય જેમાં માહીર ઈરફાનભાઈ શેરસીયા (ઉ.વ.૭)એ રોજુ રાખી ખુદાની બંદગી કરી હતી. માહિરને દાદા- આહમદભાઈ, દાદી- ફાતમાબેન, પપ્‍પા- ઈરફાનભાઈ, મમ્‍મી- મેરાજબેન તથા પરિવારજનો અને સગાસંબંધીઓ દ્વારા શુભેચ્‍છા પાઠવવામાં આવી રહી છે.(

(4:05 pm IST)