Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

લોધીકા તાલુકામાં આ વખતે ઐતિહાસિક લીડ મળશે

(ભીખુપરી ગોસાઇ દ્વારા) લોધીકા,તા.૨૮ :  લોધીકા તાલુકા માં વિકાસ ને લઇને જનતામાં સરકાર પ્રત્‍યે સંતોષ જોવા મળી રહેલ છે તાલુકા ના ગામો ની અંદર જનસંપર્ક કાર્યક્રમ દરમિયાન પણ લોકો નો સારો પ્રતિસાદ મળેલ છે તેમજ ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર ને અત્‍યાર સુધીની એકપણ વિધાનસભાની ચૂંટણીમાં  જે લિડ મળેલ નથી તેવી જંગી લીડ લોધીકા તાલુકા માં    મળશે તેવો વિશ્વાસ લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણીને સંપુર્ણ વિશ્વાસ છે.

(12:44 pm IST)