Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

રૂરલ પ્રાંત શ્રી ટાંક તથા સ્‍ટાફ દ્વારા ૧૦૦ થી વધુ રિસીવીંગ-ડીસ્‍પેચીંગ સ્‍ટાફને તાલીમ અપાઇઃ બૂથ ઉપર જનાર સ્‍ટાફને ૩૦મીએ ૭ વાગ્‍યે પહોંચવા આદેશ

રાજકોટ રૂરલ પ્રાંત શ્રી ટાંકે આજે ‘‘અકિલા''ને જણાવ્‍યું હતું કે સવારે ૯ વાગ્‍યાથી ચૌધરી હાઇસ્‍કુલ ખાતે ૧૦૦થી વધુ રિસીવીંગ-ડીસ્‍પેચીંગના સ્‍પે. સ્‍ટાફને તાલીમ અપાઇ હતીઃ પ્રિસાઇડીંગ ઓફીસરોને કઇ રીતે EVM સહિતની સામગ્રી આપવી-અન્‍ય કવરો પહોંચાડવા તે અંગે માર્ગદર્શન અપાયું: ૩૦મીએ બૂથ ઉપર જનાર તમામ સ્‍ટાફને સવારે ૭ વાગ્‍યે પહોંચવા આદેશો...

(4:00 pm IST)