Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

એરપોર્ટ રોડ ઉપર પોસ્ટરોની રમઝટ...

રાજકોટઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ આજે અચાનક રાજકોટ આવી રહ્યાના વાવડ મળતા અહિંના એરપોર્ટ રોડ ઉપર તંત્ર દ્વારા રાતોરાત પોસ્ટર લાગી ગયું હતું.

(4:33 pm IST)