Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

મુખ્‍યમંત્રી - ઉપમુખ્‍યમંત્રીની ટોચના અધિકારીઓ સાથે મીટીંગનો ધમધમાટ

રાજકોટ : વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલ આજે સવારે રાજકોટ આવી પહોંચ્‍યા બાદ તુરંત જ કલેકટર કચેરી ખાતે કલેકટર રેમ્‍યા મોહન, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, મ્‍યુનિસિપલ કમિશ્નર ઉદીત અગ્રવાલ સહિત ટોચના અધિકારીઓ સાથે મીટીંગ આરંભી હતી : રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલા કોરોનાના કેસો અંગે ખાસ કરીને ચર્ચા કરવામાં આવી હતી અને આગામી સમયમાં શું પગલા લેવા તે અંગે સહિત વિવિધ પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(11:40 am IST)