Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

વિઠ્ઠલભાઇને કાવ્‍યરૂપી શ્રધ્‍ધાંજલિ

ધન્‍ય ધરા સૌરાષ્‍ટ્રની જયાં પાકયા નરબંકા...!

નામ ‘‘વિઠ્ઠલ'' અને નામના ‘‘વિઠલા'' ની ...!

ઉજાળ્‍યુ નામ પરિવારનું નામે ‘‘રાદડીયા''...!

કાળજુ એનું સાવજનું અને ધાક સરદારની...!

ફરકે વાવટા વ્‍યોમે અને નામના ગામે ગામ...!

કેમ યે કોઇ નહીં વિસરે છબી ધરતી પુત્રની...!

ભૂત, વર્તમાન અને ભવિષ્‍યના ત્રણે ય કાળે...!

જીવ્‍યા જ એવું કે કહાની બન્‍યા ઇતિહાસની...!

- અજિતકુમાર એસ. કુરિયા ‘‘અભિમન્‍યુ''

‘‘સિલ્‍વર નેસ્‍ટ'', ૭-આશુતોષ બંગલોઝ,

૪એ-એવરેસ્‍ટ પાર્ક,

કાલાવડ રોડ, રાજકોટ 

(11:30 am IST)