Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

કોંગી આગેવાન મનોજ રાઠોડની નવી ઓફિસનો પ્રારંભ

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને લોધીકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી મનોજ રાઠોડની નવી ઓફિસ (૮૦૯, ધનરાજન બિલ્‍ડીંગ, ડો. યાજ્ઞિક રોડ, હોટલ ઇમ્‍પેરીયલ પાસે રાજકોટ)નો  પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારના શુભદિને શુભારંભ કરેલ છે. શ્રી મનોજ રાઠોડને મિત્ર વર્તુળ તેમજ રાજકીય આગેવાનો દ્વારા શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે. (મો.૯૮૨૪૨ ૫૧૬૬૩)

 

(11:32 am IST)