Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

મુખ્યમંત્રીના આગમન વખતે જ એરપોર્ટ સંકુલમાં ખાડા અને કેબલીંગના કામની બેદરકારી

રાજકોટ : આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ આવ્યા છે ત્યારે સવારે એરપોર્ટ સંકુલના રસ્તાઓમાં ખાડાઓ અને કેબલીંગની અધુરી કામગીરીની બેદરકારી છતી થઇ હતી જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(1:13 pm IST)