Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

વોર્ડ નં.૧૩માં કોંગ્રેસ દ્વારા ૧૦'દિ ઉકાળાનું વિતરણ

રાજકોટઃ વોર્ડ નં. ૧૩માં આજથી જાગૃતીબેન ડાંગર દ્વારા આર્યુવેદીક ઉકાળાનું વિતરણ કોંગી કોર્પોરેટર આજથી ૧૦ દિવસ સમગ્ર વોર્ડમાં વિતરણ કરવામાંં આવશે આજે ર૮૦૦ લોકો લાભ લીધો હતો.સ્વ. ઇન્દુબેન રસીકલાલ અનડકટના સ્મરણાર્થે ગોપાલભાઇ અનડકટ, રવજીભાઇ ખીમસુરીયા, હરેશભાઇ, મયાભાઇ, હેમલભાઇ, ડાયાભાઇ ગેડીયા અને હેલ્થ એન્ડ હોસ્પીટલ સમીતીના સભ્યો રસીકભાઇ, કાળુભાઇ, રાણીબેન, નીતાબેન, દિવ્યેશ બારડ, મનોજભાઇ, બાબુભાઇ મકવાણા વગેરેએ સહકાર આપ્યો છે. તેમ કોંગી કોર્પોરેટરની યાદીમાં જણાવ્યું છે.

(4:12 pm IST)